Book Name: | Success Mantra (Gujarati Book) |
Free Download: | Available |
Success Mantra (Gujarati Book) By Bhavesh Upadhyay
સકસેસ મંત્ર એ મેનેજમેન્ટ આધારિત ભાવેશ ઉપાધ્યાય નું બેસ્ટ પુસ્તક છે.આ પુસ્ત્તક દ્વારા મેનેજમેન્ટ અને લીડરશિપની અનોખી કળા દ્વારા જ સફળતાનાં શિખરે પહોંચી શકાય છે.
મેનેજમેન્ટના અનિવાર્ય મંત્રો સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પણ સરળતાથી શીખી શકાય એવી કળા છે. આજના હરીફાઈભર્યા સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે. Management મંત્ર Leadership મંત્ર Success મંત્ર મૅનેજમૅન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસના શિખરે પહોંચી શકાય છે. સાચું મૅનેજમૅન્ટ જ આપણને સમસ્યામાંથી ઉકેલ તરફ દોરી જઈ શકે છે. ક્ષણોનું મૅનેજમૅન્ટ સદીનું નિર્માણ કરવાની તાકાત ધરાવતું હોય છે. આ પુસ્તક મૅનેજમૅન્ટના અન્ય ચીલાચાલુ પુસ્તકોથી જુદું પડે છે. અહીં ગુજરાતના જાણીતા મૅનેજમૅન્ટ નિષ્ણાતની વર્ષોની મહેનત અને અનુભવોનો અર્ક સમાવવામાં આવ્યો છે. જિંદગી જીવવી એ આર્ટ હોય તો મૅનેજમૅન્ટ, લીડરશીપ અને સક્સેસનું Sure-Shot આયોજન કરવું એ ફાઇન આર્ટ છે. ફાઇન આર્ટનું એવું ઝીણું-ઝીણું અનુભવી નકશીકામ આ પુસ્તકના પાને-પાને જોવા મળશે.
Related Results : success mantra book,success mantra book pdf,
Related More Books
See More POST On : A Special Books